top of page
persons-hand-holding-purple-ribbon-that-says-x-mas.jpg

કેન્સરની સારવાર હવે મોડાસા અને મહુવા માં 

નીચે જણાવેલ કોઈપણ લક્ષણ દેખાઈ તો સંપર્ક કરો

1.png

લાંબા સમયથી ન રૂઝાતું ચાંદું 

2.png

સ્તનમાં ગાંઠ / સ્તનની ડીટડીમાંથી લોહી પડવું 

3.png

યોનિમાંથી દુર્ગંધવાળું પ્રવાહી પડવું 

4.png

લાંબો સમય અવાજ બેસી જવો 

5.png

ખોરાક પાણી ગળવામાં પડતી તકલીફ 

6.png

લાંબા સમયની ખાંસીના પ્રકારમાં ફેરફાર 

7.png

શરીરના કોઈપણ ભાગમાં ગાંઠ હોવી  

8.png

ઝાડા પેશાબની હાલતમાં અસામાન્ય ફેરફાર 

9.png

શરીરના કોઈપણ ભાગમાંથી અસામાન્યપણે લોહી પડવું 

10.png

તલ કે માસના કદમાં અસામાન્યપણે ફેરફાર

અમારી સુવિધાઓ 

1.jpg

ડાયગ્નોસિસ

2.jpg

ઓપરેશન 

3.jpg

આઈ.સી.યુ

4.jpg

કિમોથેરાપી

5.jpg

24 X 7 ઇમર્જન્સી હેલ્પલાઇન

મોડાસા

ડીપાર્ટમેન્ટ ઓફ

જીવન જ્યોત યુરો સર્જિકલ હોસ્પિટલ  

બીજો માળ, સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષ, ડીપ એરિયા, શામળાજી રોડ, મોડાસા - ૩૮૩૩૧૫, ગુજરાત

મહુવા

ડીપાર્ટમેન્ટ ઓફ

હનુમંત હોસ્પિટલ  

નેસવડ, દેવળીયા બાયપાસ રોડ, એન.એચ.નં. ૫૧, મહુવા - ૩૬૪૨૯૦, જિલ્લા ભાવનગર, ગુજરાત 

bottom of page